પાસ્તા (Pasta recipe in gujarati)

#મોમ
આ ડીશ મારી દીકરી એ મારા માટે બનાવી છે.જે તેની ફેવરિટ છે અને હું તેને કાયમી બનાવી આપતી આજે તેને મારા માટે બનાવી.
પાસ્તા (Pasta recipe in gujarati)
#મોમ
આ ડીશ મારી દીકરી એ મારા માટે બનાવી છે.જે તેની ફેવરિટ છે અને હું તેને કાયમી બનાવી આપતી આજે તેને મારા માટે બનાવી.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં પાણી ગરમ મૂકી ઊકળે એટલે તેમાં microni પાસ્તા નાખો. બફાઈ જાય એટલે એક ચારણીમાં કાઢી લો.
- 2
હોવી મકાઈ કેપ્સીકમ અને કોબી સુધારીને તૈયાર કરો.
- 3
પછી એક કડાઇ માં તેલ મુકો.તેલ ગરમ થઇ એટલે તેમાં કોબી સાંતળો પછી કેપ્સીકમ અને મકાઈ એમ નાખો.2 મિનિટ સાતળવા દો. પછી લસણ,ગ્રીન ચિલ્લી સૌસ,રેડ ચિલ્લી સૌસ અને ટોમોટો સૌસ નસકી હલાવો.પછી એમાં પાસ્તા નો મસાલો નાખો.
- 4
પછી એમાં બાફેલા પાસ્તા નાખી ખૂબ હલાવી પાસ્તા માં બરાબર મસાલો ભળી જાય એ રીતે હલાવો.2મોનિટ ચડવા દો.આ રીતે આપડા પાસ્તા રેડી છે.
- 5
પછી એક પ્લેટ માં કાઢી તેના ઉપર ચીઝ નાખી સર્વે કરો.
Keywords
Similar Recipes
More Recipes












ટિપ્પણીઓ (2)