આલુપરાઠા(alu paratha recipe in gujarati)

આલુ પરાઠા બનાવવામાં ઘણી મહેનત લાગે છે કેમ કે તેમાં નુ સ્ટફીગ આલુ પરઠા બનાવતા વેલણ સાથે ચોટી જાય કા બરાબર ના થાય તો મજા ના આવે તો આજે મે અેકદમ સરળ રીતે બની જાય એમ આલુ પરાઠા બનાવ્યા છે અને હુ આજ રીતે થી આલુ પરાઠા બનાવુ છું.
આલુ પરાઠા બધા અલગ રીતે બનાવવામાં આવતા હોય છે. કોઈ લોટ માં મસાલો નાંખીને બનાવે કા કોઈ રોટલી બનાવીને તેમાં મસાલો નાંખીને લુઆ બરાબર બનાવી ને બનાવે.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ-પ્રથમ બટાકા તથા વટાણા બાફી લો. પછી બટાકા ની છાલ ઉતારી ને મેશ કરી લો.કાંદા ઝીણા સમારી લો.
- 2
હવે અંક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો.તેલ ગરમ થાય એટલે તેમાં રાઇ જીરૂ નાખો હવે તેમા હિંગ ઉમેરી આદુ મરચા ની પેસ્ટ નાંખીને તેમા સમારેલા કાંદા ઉમેરીને થોડી વાર ચડવા દો, હવે તેમા મેશ કરેલા બટાકા અને વટાણા નાખીને તેમાં બધા મસાલા ઉમેરીને બરાબર મિક્સ કરો.
- 3
હવે ઘઉ નો લોટ લો અને તેમાં તેલ નું મોંણ અને સ્વાદ મુજબ મીઠું,અજમો તથા જીરૂ ઉમેરી પાણી નાખીને લોટ બાંધી લો.ને થોડી વાર રહેવા દો.
- 4
હવે લોટ ના લુઆ કરી મોટી રોટલી વણી લો.લોઢી ને ગરમ કરવા મૂકો. તેમા રોટલી શેકાવા દો અને તેલ લગાવીને અેક બાજુ બરાબર શેકાવા દો અને તેને બીજા બાજુ અઘકચરી શકો.
- 5
હવે તેમા 1 બાજુ માં થોડો માવો ભરો અને તેને બીજી સાઈડ થી ઢાંકી લો અને તેને લોઢી માં શેકવા મૂકી દો પછી તેના ઉપર તેલ નાખી ને ગુલાબી રંગ ના થવા દેવા ના.
- 6
તેને પ્લેટ માં કાઢી લો અને ગ્રીન ચટણી તથા દહીં સાથે ગરમ ગરમ સર્વ કરો.તો તૈયાર છે મસ્ત મજાના આલુ પરાઠા.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ