મેંગો રાઈસ (Mango rice recipe in Gujarati)

bhuvansundari radhadevidasi @cook_17554836
મેંગો રાઈસ (Mango rice recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ૧ કપ ચોખા ને ધોઈ ને ૨ કપ પાણી માં મીઠું ઉમેરી રાંધી લેવા. હવે થોડા ઠંડા થવા દેવા. કાચી કેરી ને ધોઈને તેને છીણી લેવી. ચણા ની દાળ ને ૧૫ મિનિટ પલાળી દેવી.
- 2
એક કડાઈ માં તેલ, રાઈ, પલાળી ને રાખેલ ચણા ની દાળ, અડદ ની દાળ, સીંગદાણા સાંતળવા. પછી તેમાં લીમડા ના પાન અને છીણી ને રાખેલ કેરી ઉમેરવી. હવે કેરી ને જરાક સાંતળવી.
- 3
પછી તેમાં જરાક મીઠું અને સાંભાર પાવડર ઉમેરી મિક્સ કરી લેવું.
- 4
હવે બનાવેલ ભાત માં આ મસાલો બરાબર મિક્સ કરી લેવો. સર્વ કરવું
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12583473















ટિપ્પણીઓ (13)