સાબુદાણા બટેટા ની ટીકી

Krishna Ghodadra Mehta @cook_22736203
સાબુદાણા બટેટા ની ટીકી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ-પ્રથમ સાબુદાણા 2 કલાક પલાળી દેવાના. બટેટા ને બાફી ને તેની છાલ કાઢી લેવાની.
- 2
1 બાઉલ માં સાબુદાણા ને નિતારી લેવાના.પછી સબુદાના માં બટેટા નો માવો નાખી દેવાનો.પછી એમાં આદુ-મરચા ની પેસ્ટ,સિંગ દાના નો ભૂકો,વરયારી નો ભૂકો,ખાંડ,લીંબુ અને નીમક નાખી ને તેને હલાવી ને તેની ટીકી વાળવાની.
- 3
પછી 1 લોયું લેવાનું તેમાં તેલ ગરમ કરવા મુકવાનું.તેમાં સાબુદાણા ની ટીકી ટળવાની. ગુલાબી રંગ ની થઈ જાય પછી તેના 1 પ્લેટ માં કાઢી લેવાની અને તેને ગ્રીન ચટણી સાથે સર્વ કરવાની.થઈ ગઈ આપડી મસ્ત મજાની ફરારી સાબુદાણા આલુ ટીકી તૈયાર....
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12589146











ટિપ્પણીઓ