ગુવાર ઢોકળી (Guvar Dhokli Recipe in Gujrati)

Urmi Desai @Urmi_Desai
#ઢોકળી બનાવવી હોય એટલે એકદમ સરળ. શાકમાં મસાલા ઉમેરી બાંધેલા લોટમાંથી લુઆ બનાવી ઢોકળી થાપીને મૂકી દો. બસ.
ગુવાર ઢોકળી (Guvar Dhokli Recipe in Gujrati)
#ઢોકળી બનાવવી હોય એટલે એકદમ સરળ. શાકમાં મસાલા ઉમેરી બાંધેલા લોટમાંથી લુઆ બનાવી ઢોકળી થાપીને મૂકી દો. બસ.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઢોકળી માટેની સામગ્રી ભેગી કરી લોટ બાંધી લો. સાથે ગુવાર બાફી લો.
- 2
હવે કડાઈમાં તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, અજમો અને હિંગ નાખી બાફેલી ગુવાર ઉમેરો. વાટલો મસાલો,હળદર પાવડર નાખીને 1 બાઉલ પાણી ઉમેરો. પાણી બરાબર ઉકળે
- 3
બાંધેલા લોટમાંથી નાના નાના લુઆ બનાવી ઢોકળી થાપીને તૈયાર કરી લો. પાણી ઉકળે એટલે તેમાં ઢોકળી ઉમેરો. 10 મિનિટ સુધી ફાસ્ટ તાપે થવા દો. પછી 10 મિનિટ ધીમા તાપે થવા દો.
- 4
ઢોકળી થઈ જાય એટલે સર્વીંગ ડીશમા કાઢી ઉપર તેલ રેડી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12594479

ટિપ્પણીઓ (2)