કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સેન્ડવિચ પરાઠા
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સેન્ડવિચ પરાઠા રેસીપી મુખ્ય ફોટો

સેન્ડવિચ પરાઠા

Krishna Ghodadra Mehta
Krishna Ghodadra Mehta @cook_22736203
Mumbai

સેન્ડવિચ પરાઠા

Krishna Ghodadra Mehta
Krishna Ghodadra Mehta @cook_22736203
Mumbai
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1 કપઘવ નો લોટ
  • 1/2 કપબાજરી નો લોટ
  • હળદળ
  • મકરચુ
  • હિંગ
  • જીરું
  • નિમકક
  • ગ્રીન ચટણી
  • સોસ
  • મારી નો ભૂકો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પેલા લોટ ની રીત : સૌ-પ્રથમ નોર્મલ ઘવ નો પરોઠા નો લોટ બાંધી લેવાનો.

    સેન્ડવિચ પરાઠા રેસીપી સ્ટેપ1ફોટો
    સેન્ડવિચ પરાઠા રેસીપી સ્ટેપ1ફોટો
    સેન્ડવિચ પરાઠા રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બીજો લોટ ની રીત:પછી ઘવ ના લોટ માં મરચું,મીઠું,હળદળ, હિંગ અને મોન માટે તેલ નાખી દેવાનું.

    સેન્ડવિચ પરાઠા રેસીપી સ્ટેપ2ફોટો
    સેન્ડવિચ પરાઠા રેસીપી સ્ટેપ2ફોટો
    સેન્ડવિચ પરાઠા રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્રીજા લોટ ની રીત:ઘવ ના લોટ માં બાજરા નો લોટ નાખવાનો અને તેમાં મરી નો ભૂકો,હળદળ,હિંગ મોંણ માટે તેલ નાખીને પછી લોટ બંદવાનો.3 અલગ અલગ રીત બાંધવાના.

    સેન્ડવિચ પરાઠા રેસીપી સ્ટેપ3ફોટો
    સેન્ડવિચ પરાઠા રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી તેના લુઆ વાડવાના પછી ત્રણેય લોટ ના નાની સાઈઝ ના ગોડ વની લેવાના પછી 1 પ્લેટ માં સાદું પરાઠું વણેલું નાખવાનું અને ગ્રીન ચટણી લાગવાની.પછી તેમાં મસાલા વાળું વણેલું પરોઠું મુકીદેવાનું અને તેની ઉપર સોસ લાગવાનો.

    સેન્ડવિચ પરાઠા રેસીપી સ્ટેપ4ફોટો
    સેન્ડવિચ પરાઠા રેસીપી સ્ટેપ4ફોટો
    સેન્ડવિચ પરાઠા રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પછી ત્રીજું પરોઠું બાજરા નું મરી વાળું વણેલું પરોઠું મુકવાનું.પછી ઘવ નો સૂકો લોટ પાટલા ઉપર છાંટવાનો.તેના ઉપર આ 3 પરોઠા મુકીદેવાની અને પાછો સૂકો લોટ છાટવાનો તેની ઉપર અને તેને થોડું વણવાનું પછી તેને 1 ભાગ થી વાળી દેવાનું.પછી તેને બીજા ભાગ થી પાછું વાળી દેવાનું તો તે ત્રિકોણ બની જશે અને તેને વણી લેવાના.

    સેન્ડવિચ પરાઠા રેસીપી સ્ટેપ5ફોટો
    સેન્ડવિચ પરાઠા રેસીપી સ્ટેપ5ફોટો
    સેન્ડવિચ પરાઠા રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    પછી તવા ઉપર તેને શેકવા મુકવાના.પછી તેના ઉપર ઘી લગાવીને 1 પ્લેટ માં કાઢી લેવાના.થઈ ગયા આપડા સેન્ડવિચ પરોઠા.

    સેન્ડવિચ પરાઠા રેસીપી સ્ટેપ6ફોટો
    સેન્ડવિચ પરાઠા રેસીપી સ્ટેપ6ફોટો
    સેન્ડવિચ પરાઠા રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Krishna Ghodadra Mehta
Krishna Ghodadra Mehta @cook_22736203
પર May 21, 2020 18:52
Mumbai

ટિપ્પણીઓ

Komal Batavia
Komal Batavia @cook_22279443
May 22, 2020 17:43
Wowww
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સેન્ડવીચ પરાઠા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કરારી રુમાલી રોટી(karari rumali roti recipe in Gujarati)
  2. લીલવાની કચોરી (Lilva ni Kachori recipe in gujarati)
  3. સ્પેશ્યલ ચાટ મસાલો(Special chaat masala recipe in gujarati)
  4. પીઝા બિસ્કીટ(Pizza Biscuit Recipe In Gujarati)
  5. લસણ ની લાલ ચટણી(Lasan ni laal chutney recipe in gujarati)
  1. કાચી કેરી નો મુરબ્બો (Murabba Recipe In Gujarati)
  2. મેંગો શેક (Mango Shake Recipe In Gujarati)
  3. આલુ પરાઠા (Alu paratha recipe in Gujarati)
  4. પોટલી રોટલી (potali rotali recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12624447
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close