રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેંદાનો લોટ અને ઘઉંનો લોટ લઇ તેમાં ૨ ચમચી તેલ અને મીઠું નાખી ને હાથ થી થેપી શકાય એટલો ઢીલો લોટ બાંધો.
- 2
ત્યારબાદ તેમાં થી લુવા લઇ એકદમ પાતળી રોટલી વણો. હવે રોટલીમાં ઝીણીઝીણી પટ્ટી ઓ કાપો. હવે તેના પર તેલ લગાવો. ત્યારબાદ બધી પટ્ટીઓ ભેગી કરીને લુવો બનાવો. ત્યારબાદ તેને હાથથી ગોળ થેપી ને વણી લો.
- 3
ત્યારબાદ તેને તેલ મુકી બ્રાઉન શેકી લો. હવે તેને ચા અને અથાણા સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12647501






ટિપ્પણીઓ