પડ વાળી પુરી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લોટ લઈ તેમાં લાલ મરચું, હળદર, મીઠું, ધાણાજીરું, તલ,અજમો, ખાંડ, કસુરી મેથી, તેલ નાખી બરાબર મસળી ને જરૂર મજુબ પાણી રેડી લોટ બાંધી લો.(પરોઠા જેવો લોટ)
- 2
હવે તેની પાતળી રોટલી વણી તેના પર તેલ અને સુકો લોટ નાખી બરાબર પાથરી તેનો રોલ વાળી લો,તેને કટ કરી તેની પુરી વણી લો.
- 3
પછી તેલ માં ગુલાબી રંગની તળી લો ને એર ટાઈટ ડબ્બામાં ભરી લો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12653331











ટિપ્પણીઓ