કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઇન્સ્ટન્ટ ખાંડવી (Instant Khandvi recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઇન્સ્ટન્ટ ખાંડવી (Instant Khandvi recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ઇન્સ્ટન્ટ ખાંડવી (Instant Khandvi recipe in Gujarati)

Dimpal Patel
Dimpal Patel @cook_9966376

#goldenapron3
#week-18
#આ ખાંડવી ખૂબ જ સરળતાથી બનાવી છે. ઢોકળાના કૂકરમાં બાફીને બનાવી છે. કોઈ પણ વ્યક્તિ આ રીતે ખાંડવી બનાવી શકશે અરે નાનું બાળક પણ આ રીતે ખાંડવી બનાવી શકશે.

#goldenapron3
#week-18
#આ ખાંડવી ખૂબ જ સરળતાથી બનાવી છે. ઢોકળાના કૂકરમાં બાફીને બનાવી છે. કોઈ પણ વ્યક્તિ આ રીતે ખાંડવી બનાવી શકશે અરે નાનું બાળક પણ આ રીતે ખાંડવી બનાવી શકશે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનિટ
3 સર્વિંગ્સ
  • ૧/૨ કપબેસન
  • ૧ કપછાસ
  • ૧/૪ નાની ચમચીહળદર
  • ૧/૪ નાની ચમચીલીલાં મરચાં ની પેસ્ટ
  • ૧/૪ નાની ચમચીમીઠું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    એક વાસણમાં ચણાનો લોટ ચાળી લેવો.

    ઇન્સ્ટન્ટ ખાંડવી (Instant Khandvi recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી તેમાં મીઠું, લીલાં મરચાંની પેસ્ટ અને હળદર મિક્સ કરવી.

    ઇન્સ્ટન્ટ ખાંડવી (Instant Khandvi recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ઇન્સ્ટન્ટ ખાંડવી (Instant Khandvi recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ઇન્સ્ટન્ટ ખાંડવી (Instant Khandvi recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    બેસનમાં થોડી થોડી કરીને છાસ મિક્સ કરવી.

    ઇન્સ્ટન્ટ ખાંડવી (Instant Khandvi recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ઇન્સ્ટન્ટ ખાંડવી (Instant Khandvi recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ઢોકળાના કૂકરમાં પાણી ગરમ કરવા મૂકવું.

  5. 5

    ઢોકળાની ડીશમાં બેસનનું ખીરું રેડી દેવું.

    ઇન્સ્ટન્ટ ખાંડવી (Instant Khandvi recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ઢોકળાના કૂકરમાં ડીશ મૂકીને ૧૫ મિનિટ બાફવા મૂકવું.

    ઇન્સ્ટન્ટ ખાંડવી (Instant Khandvi recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ડીશ બહાર કાઢીને ચપ્પુથી કાપા પાડી દેવા. પછી તેના રોલ વાળી લેવા.

    ઇન્સ્ટન્ટ ખાંડવી (Instant Khandvi recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    એક વઘારીયામાં ૧ મોટી ચમચી તેલ લેવું. તેમાં ૧ નાની ચમચી રાઈ નાંખવી. રાઈ ફૂટે પછી રોલ પર રેડી દેવું.

  9. 9

    કોથમીર, કોપરું અને સેવથી સજાવીને પીરસવું.

    ઇન્સ્ટન્ટ ખાંડવી (Instant Khandvi recipe in Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dimpal Patel
Dimpal Patel @cook_9966376
પર May 24, 2020 16:19

ટિપ્પણીઓ (8)

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865
June 05, 2020 00:40
mast 👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Khandvi

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. નાયલોન ખમણ
  2. જેલેપીનો (Jalapeño Recipe in Gujarati)
  3. રુમાલી રોટી (Rumali Roti Recipe in Gujarati)
  4. શાહી શિરમલ (સ્વીટ નાન)
  5. મસાલા રોટી સેન્ડવીચ(Masala Roti Sendwich Recipe In Gujarati)
  1. બેસન ચિલ્લા (Besan chilla recipe in Gujarati)
  2. રવા ઉપમા (Rava Upma recipe in Gujarati)
  3. ફૂલકા રોટી (Fulka roti recipe in Gujarati)
  4. ચોકલેટ લાડુ (chocolate ladu recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12655647
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close