બાજરી એન્ડ ઓટ્સ થાઈ રો પપૈયા એન્ડ પનીર પરાઠા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રેડ થાઈ પેસ્ટ ની બધી સામગ્રી મિક્સર માં ક્રશ કરો જરૂર લાગે તો પાણીનાખો.
- 2
હવે એક પેન માં તેલ લઇ તેમાં કાંદાને રેડ થાઈ પેસ્ટ ઉમેરો. પછી છીણેલું પપેયું ઉમેરી 5મિનિટ થવા દો. હવે પનીર, ક્રશ કરેલા મકાઈ ના દાણા, શકેલું જીરું, લીલા મરચા,મીઠુ એડ કરો. ગેસ બંધ કરી લીંબુ નો રસ એડ કરો. ને લીલા ધાણા. સ્ટફિન્ગ તૈયાર છે.
- 3
બાજરા નો લોટ ઉપર જણાવેલ ઘટકો થી બાંધો. બે પાતળી રોટલી વણી એક રોટલી પર સ્ટફિન્ગ લગાડો ને બીજી થી કિનારે પાણી લગાવી કવર કરો. પેન માં તેલ લગાડી પરોઠા શેકી લૉ.
- 4
ઓઅત્સ નો લોટ ઉપર જણાવેલ ઘટકોથી બાંધો. બે પાતળી રોટલી વણી એક પર સ્ટફિન્ગ લગાડો બીજી થી કવર કરો. તેલ થી ગુલાબી પરોઠું શેકી લૉ.
- 5
થાઈ સલાડ માટેની સામગ્રી મિક્સ કરો. ને સર્વે કરો.
- 6
તૈયાર છે હેલ્થી અને ટેસ્ટી વેરી ઇનોવાટિવ થાઈ રો પપૈયા પરાઠા.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12671752





















ટિપ્પણીઓ