ટ્રોપિકલ મેંગો ટાર્ટ ઈન કોકોનટ શેલ એન્ડ શોર્ટ્સ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેરી બિસ્કિટ નો ભૂકો કરો. તેમાં માખણ એડ કરો. મિક્સ કરો.
- 2
હવે કોકોનટ શેલ માં ઉપર નું મિશ્રણ બધી બાજુ પ્રોપર લગાડો. ને પ્રેહીટેડ ઓવન માં 180'પર 10મિનિટ માટે બેક karo.
- 3
હવે એક પેન માં કોકોનટ મિલ્ક એડ કરો. તેને 2મિનિટ થવા દો. તેમાં સુગર એડ કરો. સુગર નું પ્રમાણ કેરી ની મીઠાસ પર પણ આધાર રાખે છે. હવે થોડું સ્ટર કરો. તેમાં મેંગો પલ્પ ઉમેરો. અને લેમન જ્યુસ ઉમેરો હલાવો. પછી કોર્ન ફ્લોર પાણી માં ડીસોલવ કરી એડ કરો. ટોટલ 3to4મિનિટ જ ગરમ કરવાનું છે. નહિ તો કેરી નો રસ કાળો પડી જશે. ગેસ બંધ કરો. પછી પાંચ ગ્રામ બટર ઉમેરો.વેનીલા એસેન્સ ઉમેરો. ઠંડુ થવા દો.
- 4
હવે શોટ ગ્લાસ ને ફ્રીઝર માં10મિનિટ માટે ફ્રીઝ કરો. હવે બેક કરેલા કોકોનટ શેલ માં પાકી કેરી કાજુ બદામ નાખેલ મિશ્રણ ભરો. અને ફ્રિજમાં 3કલાક સેટ થવાદો. હવે સ્કુપ કરેલા મેંગો, pudina,, ચેરી અને કોકોનટ ના રોઝ, પિસ્તા ની કતરણ થી ગાર્નિશ karo.શોર્ટ ગ્લાસ ને પણ ફ્રીઝર માંથી લઇ તેમાંપણ મિશ્રણ ભરો અને ફ્રિજ માં સેટ થવા દો અને સ્કવેર મેંગો ના કટકઆ, પુદીના પાન, ચેરી, પિસ્તા, કોકોનટ થી સજાવો.
- 5
તયાર છે ટ્રોપિકલ મેંગો ટાર્ટ ઈન કોકોનટ શેલ એન્ડ શોર્ટ્સ
Keywords
Similar Recipes
More Recipes














ટિપ્પણીઓ (3)