કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચીઝ સેઝવાન વેજીટેબલ હાંડવો (Cheese schezwan Vegetable Handvo Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચીઝ સેઝવાન વેજીટેબલ હાંડવો (Cheese schezwan Vegetable Handvo Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચીઝ સેઝવાન વેજીટેબલ હાંડવો (Cheese schezwan Vegetable Handvo Recipe In Gujarati)

Krishna Ghodadra Mehta
Krishna Ghodadra Mehta @cook_22736203
Mumbai

ચીઝ સેઝવાન વેજીટેબલ હાંડવો (Cheese schezwan Vegetable Handvo Recipe In Gujarati)

Krishna Ghodadra Mehta
Krishna Ghodadra Mehta @cook_22736203
Mumbai
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1વાટકો ચોખા
  • 1/2વાટકો અડદ ની દાળ
  • ચીઝ
  • 1ગાજર
  • 1કેપ્સિકમ
  • 1ડુંગરી
  • 3કળી લસણ
  • 2 ચમચીસેઝવન સોસ
  • 2 ચમચીલાલ મરચું
  • 1/2 ચમચીહળદળ
  • 1 ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  • નીમક સ્વાદ અનુસાર
  • ચપટીહિંગ
  • 1ચકમચી સોડા
  • લીમડો
  • રાય
  • જીરું
  • સૂકા લાલ આખા મરચા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ-પ્રથમ ડાળ અને ચોખા ને પીસી લેવાના.પછી તેમાં ખાટી છાસ નાખી ને 5 કલાક પલાડી દેવાનું.

    ચીઝ સેઝવાન વેજીટેબલ હાંડવો (Cheese schezwan Vegetable Handvo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ચીઝ સેઝવાન વેજીટેબલ હાંડવો (Cheese schezwan Vegetable Handvo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ચીઝ સેઝવાન વેજીટેબલ હાંડવો (Cheese schezwan Vegetable Handvo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી તે ખીરા માં બધા વેજિટેબલ્સ ખમણી ને નાખી દેવાના અને લસણ બી ખમની ને નાખવાનું,આદુ મરચા ની પેસ્ટ નાખવાની,સેઝવન સોસ નાખવાનું.પછી તેમાં લાલ મરચું,હળદળ,હિંગ,નીમક, સાજી નાખીને ખૂબ હલાવવું.

    ચીઝ સેઝવાન વેજીટેબલ હાંડવો (Cheese schezwan Vegetable Handvo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ચીઝ સેઝવાન વેજીટેબલ હાંડવો (Cheese schezwan Vegetable Handvo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ચીઝ સેઝવાન વેજીટેબલ હાંડવો (Cheese schezwan Vegetable Handvo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી 1 લોયા માં તેલ લેવાનું તેમાં રાય,જીરું,લીમડો,સુખા મારચા અને હિંગ નાખવાની.પછી તેને થવા દેવાનું.પછી તેમાં વેજીતેબલ વાળું ખીરું નાખીને તેને ધીમા ગેસ એ થવા દેવાનું.

    ચીઝ સેઝવાન વેજીટેબલ હાંડવો (Cheese schezwan Vegetable Handvo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ચીઝ સેઝવાન વેજીટેબલ હાંડવો (Cheese schezwan Vegetable Handvo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ચીઝ સેઝવાન વેજીટેબલ હાંડવો (Cheese schezwan Vegetable Handvo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    5 મિનિટ પછી તેને ઉથલાવી નાખવું.તેના ઉપર ડિશ ઢાકી દેવાની.2 મિનિટ પછી તેને ડિશ માં કાઢી લેવાનું.પછી ઠંડુ પડે એટલે તેના ઉપર ચીઝ ખમની લેવાનું.થઈ ગયો આપડો ચીઝ વેજેટેબલ હાંડવો તૈયાર.

    ચીઝ સેઝવાન વેજીટેબલ હાંડવો (Cheese schezwan Vegetable Handvo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ચીઝ સેઝવાન વેજીટેબલ હાંડવો (Cheese schezwan Vegetable Handvo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ચીઝ સેઝવાન વેજીટેબલ હાંડવો (Cheese schezwan Vegetable Handvo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Krishna Ghodadra Mehta
Krishna Ghodadra Mehta @cook_22736203
પર May 27, 2020 18:45
Mumbai

ટિપ્પણીઓ (2)

Disha Prashant Chavda
Disha Prashant Chavda @Disha_11
May 28, 2020 01:03
Wah
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચીઝ સેઝવાન વેજીટેબલ હાંડવો

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. દાળ બાટી (Dal Bati recipe in gujarati)
  2. મેંગો-બનાના સ્મુધી
  3. વેજ ચીઝ પિઝા(veg cheese pizza recipe in Gujarati)
  4. મેંગો કેક(mango cake recipe in Gujarati)
  5. મેંગો આઈસ્ક્રીમ (Mango ice cream recipe in Gujarati)
  1. નાનખટાઈ (Nankhatai Recipe In Gujarati)
  2. મેંગો કસ્ટર્ડ પુડિંગ(mango Custurd pudding recipe in Gujarati)
  3. મેંગો મલાઈ શેઇક(mango malai shake recipe in Gujarati)
  4. ગરમર નું અથાણું
https://cookpad.wasmer.app/in-gu/recipes/12685320
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close