કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રગડા પેટીસ (Ragda petties recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રગડા પેટીસ (Ragda petties recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

રગડા પેટીસ (Ragda petties recipe in Gujarati)

Krishna Ghodadra Mehta
Krishna Ghodadra Mehta @cook_22736203
Mumbai

2 વ્યક્તિ માટે

2 વ્યક્તિ માટે

વધુ વાંચો

રગડા પેટીસ (Ragda petties recipe in Gujarati)

Krishna Ghodadra Mehta
Krishna Ghodadra Mehta @cook_22736203
Mumbai

2 વ્યક્તિ માટે

2 વ્યક્તિ માટે

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1 વાટકીવટાણા
  • 4બટેટા
  • 4કાંદા
  • 2ટમેટા
  • 6કળી લસણ
  • 1/2 ચમચીહળદર પાવડર
  • 3 ચમચીલાલ મરચું
  • ચપટીહિંગ
  • 1/2 ચમચીજીરું
  • 1 ચમચોતેલ
  • 2 ચમચીકોથમરી
  • 1 વાટકીજીની બારીક સેવ
  • 1 વાટકીલિલી ચટણી
  • 1 વાટકીમીઠી ચટણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ-પ્રથમ વટાણા ને ધોય ને કુકર માં બાફી લેવાના.પછી ટમેટા, કાંદા અને લસણ ને સુધારીને તેની ગ્રેવી કરી લેવાની.

    રગડા પેટીસ (Ragda petties recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    રગડા પેટીસ (Ragda petties recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    રગડા પેટીસ (Ragda petties recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી 1 લોયું લેવાનું તેમાં તેલ,જીરું,હિંગ નાખવાના પછી તેને ગરમ થવા દેવાના અને તેમાં ગ્રેવી નાખી દેવાની અને સાતરવા દેવાના.ગ્રેવી સોત્તરાય જાય પછી એમાં બોઇલ કરેલા વટાણા નાખવા અને તેમાં લાલ મરચાં નો પાવડર,હળદળ,નીમક નાખીને હલાવું.

    રગડા પેટીસ (Ragda petties recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    રગડા પેટીસ (Ragda petties recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    રગડા પેટીસ (Ragda petties recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી તેને 3 મિનિટ માટે થવા દેવાનું. થઈ ગયો આપડો રગડો તૈયાર... પેટીસ બનાવાની રીત: સૌથી પહેલા બટેટા ને બાફી લેવાના,બફાય જાય પછી તેની છાલ કાઢી લેવાની અને તેનો માવો બનાવો તેમાં નીમક નાખીને તેને ગોડ વાળી લેવાના જરૂર પડે તો સીંગોળા નો લોટ ઉપર નીચે લગાવો.

    રગડા પેટીસ (Ragda petties recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    રગડા પેટીસ (Ragda petties recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    રગડા પેટીસ (Ragda petties recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી 1 ફ્રાય પેન માં તેલ મુકવાનું.બધી પેટીસ તેમાં મૂકી દેવાની અને ધીમા તાપ એ તેને થવા દેવાનું. ગુલાબી રંગ ની થઈ જાય એટલે તેને ઉથલાવાની.પછી તેને 1 પ્લેટ માં કાઢી લેવાની.

    રગડા પેટીસ (Ragda petties recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    રગડા પેટીસ (Ragda petties recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    રગડા પેટીસ (Ragda petties recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પછી 1 કાંદો અને 1 ટમેટા ને એકદમ જીના સુધારી લેવાના.1 બાઉલ માં 4 પેટીસ મુકવાની તેના ઉપર રગડો નાખવાનો.તેના ઉપર બારીક સમારેલા કાંદા,ટમેટા નાખવાના,લિલી લસણ અને મીઠી ચટણી નાખવાની.પછી તેના ઉપર બારીક સેવ અને કોથમરી ના પાન નાખવાના.શક્ય હોય તો દાડમ ના બી નાખવાના. થઈ ગઈ આપડી રાગડા પેટીસ તૈયાર..

    રગડા પેટીસ (Ragda petties recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    રગડા પેટીસ (Ragda petties recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Krishna Ghodadra Mehta
Krishna Ghodadra Mehta @cook_22736203
પર May 29, 2020 18:23
Mumbai

ટિપ્પણીઓ (5)

Maya Raja
Maya Raja @Maya_1997
June 08, 2020 17:45
Wowww
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

રગડો Patties

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. બમિઁઝ ખાઉસવે (Burmese khowsuey Recipe In Gujarati)
  2. મેંગો આલમ્ન્ડ સંદેશ પાના કોટા (Mango Almond Sandesh Panna Cotta Recipe In Gujarati)
  3. ડ્રાયફ્રૂટ કેસર મેંગો પેંડા (DryFruit Kesar Mango Penda Recipe in Gujarati)
  4. મેંગો કેક (Mango Cake Recipe In Gujarati)
  5. મેથી લછ્છા પરાઠા (Methi Lachcha paratha Recipe in Gujrati)
  1. ચીલી પોટેટો
  2. પાણીપુરી પુરી
  3. કેક
  4. મેંગો પેંડા
https://cookpad.wasmer.app/in-gu/recipes/12706070
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close