કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ડ્રાયફ્રુટ શીરો (Dryfruit Sheera Recipe In GujaratI)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ડ્રાયફ્રુટ શીરો (Dryfruit Sheera Recipe In GujaratI) રેસીપી મુખ્ય ફોટો

ડ્રાયફ્રુટ શીરો (Dryfruit Sheera Recipe In GujaratI)

Krishna Ghodadra Mehta
Krishna Ghodadra Mehta @cook_22736203
Mumbai

#ઘી
#goldenapron3
#week18

#ઘી
#goldenapron3
#week18

વધુ વાંચો

ડ્રાયફ્રુટ શીરો (Dryfruit Sheera Recipe In GujaratI)

Krishna Ghodadra Mehta
Krishna Ghodadra Mehta @cook_22736203
Mumbai

#ઘી
#goldenapron3
#week18

#ઘી
#goldenapron3
#week18

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • રવા નો ઘી વાળો સિરો બનાવ માટે:
  • 1 કપરાવો
  • 1ચમચો ઘી
  • 1 કપખાંડ
  • 2 કપદૂધ
  • 5બદામ
  • ચપટીએલચી નો પાવડર
  • ઘવ નો સિરો બસનાવાની રીત:
  • 1વાટકો ઘવ નો લોટ
  • 1 વાટકીગોડ
  • 1ચમચો ઘી
  • ચપટીએલચી નો ભૂકો
  • 3બદામ
  • 1 ગ્લાસપાણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    રવા નો સિરો બનાવની રીત:. સૌ-પ્રથમ 1 લોયા માં ઘી લેવાનું તેમાં રવો નાખવો.તે ઘી અને રવા ત્યાં સુધી સોતરવાનું જ્યાં સુધી તે થોડો ગુલાબી રંગ નો ના થાય.

    ડ્રાયફ્રુટ શીરો (Dryfruit Sheera Recipe In GujaratI) રેસીપી સ્ટેપ1ફોટો
    ડ્રાયફ્રુટ શીરો (Dryfruit Sheera Recipe In GujaratI) રેસીપી સ્ટેપ1ફોટો
    ડ્રાયફ્રુટ શીરો (Dryfruit Sheera Recipe In GujaratI) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી તેમાં ખાંડ અને એલચી નોં ભૂકો નાખવાનો. તેને મધ્યમ તાપ ઉપર થવા દેવાનો.4 મિનિટ પછી તેને 1 બાઉલ માં કાઢી લેવાનો.અને તેના ઉપર બદામ ના પીસ કરીને નાખી દેવાના.થઈ ગયો આપડો રવા નો સિરો.......

    ડ્રાયફ્રુટ શીરો (Dryfruit Sheera Recipe In GujaratI) રેસીપી સ્ટેપ2ફોટો
    ડ્રાયફ્રુટ શીરો (Dryfruit Sheera Recipe In GujaratI) રેસીપી સ્ટેપ2ફોટો
    ડ્રાયફ્રુટ શીરો (Dryfruit Sheera Recipe In GujaratI) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ઘવ નો સિરો બનાવની રીત: સૌ-પ્રથમ 1 નાની તપેલી માં ગોડ સુધારીને તેના ઉપર પાણી નાખવાનું અને ગરમ કરવાનું.ગોડ પીગળી જાય એટલે તેને લઇ લે વાનું.આપણું ગોડ નું પાણી રેડી છે

    ડ્રાયફ્રુટ શીરો (Dryfruit Sheera Recipe In GujaratI) રેસીપી સ્ટેપ3ફોટો
    ડ્રાયફ્રુટ શીરો (Dryfruit Sheera Recipe In GujaratI) રેસીપી સ્ટેપ3ફોટો
    ડ્રાયફ્રુટ શીરો (Dryfruit Sheera Recipe In GujaratI) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી 1 લોયા માં ઘી લેવાનું.તેમાં ઘવ નો લોટ નાખવાનો.પછી તેને થોડી વાર માટે સોતરવા દેવાનો એ ગુલાબી રંગ નો થઇ જાય પછી તેમાં ગોડ નું પાણી નાખવાનું.જરૂર પડે તો થોડું ઘી પણ નાખવાનું.પકચી તેમાં એલચી નો ભૂકો નાખીને તેને હલવાનું.તેમાં થોડું દૂધ પણ નાખવાનું.4 મિનિટ પછી તેને 1 બાઉલ માં કાઢી લેવાનું.અને તેના ઉપર બદામ ના પીસ કરીને નાખી દેવાના.થઈ ગયો આપડો ઘવ નો સિરો તૈયાર....

    ડ્રાયફ્રુટ શીરો (Dryfruit Sheera Recipe In GujaratI) રેસીપી સ્ટેપ4ફોટો
    ડ્રાયફ્રુટ શીરો (Dryfruit Sheera Recipe In GujaratI) રેસીપી સ્ટેપ4ફોટો
    ડ્રાયફ્રુટ શીરો (Dryfruit Sheera Recipe In GujaratI) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Krishna Ghodadra Mehta
Krishna Ghodadra Mehta @cook_22736203
પર May 30, 2020 09:45
Mumbai

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ડ્રાયફ્રૂટ શિરો

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. આમ પાપડ (Aam Papad Recipe In GujaratI)
  2. રો રાઇપ મેંગો કેક(Raw Ripe Mango Cake Recipe In Gujarati)
  3. કાચી કેરીની ચટણી (Raw Mango Chutney Recipe In GujaratI)
  4. ક્રિસ્પી આલુ ગાર્લિક રિંગ્સ
  5. મેંગો સંદેશ (Mango sandesh Recipe In GujaratI)
  1. કોકોનટ વીથ સેવૈયા રોલ (coconut with sevaiya roll recipe in Gujarati)
  2. મેંગો રાયતુ (Mango Raita Recipe In GujaratI)
  3. મેંગો કેસરી (Mango Kesari recipe in Gujarati)
  4. કાચી કૈરી ના ખટમીઠાં ભાત (Raw Mango Rice Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12712074
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close