રાંધવાની સૂચનાઓ
- 1
બધા વેજીટેબલ પતલા લાબા સમારી લો.. ચાઉમીન તોડીયા વગર ઉકળતા પાણી મા ૫ થી ૭ મીનીટ બાફી લો.. જાળી વાળા વાસણ મા કાઢી બે ટીપા તેલ થી ઉપર નીચે કરી લો..
- 2
પછી તેલ મુકી લસણ, લીલા મરચા નાખો, કાદા, કોબી, કેપ્સીકમ, ગાજર નાખી ફાસ્ટ ગેસ પર સોતળો...
- 3
રેડ ચીલીસેસ, ટમેટો કેચપ, સોયાસોસ, કાળા મરી, મીઠું નાખીને સોતળો..
- 4
પછી ચાઉમીન નાખી બરાબર મિક્ષ કરી લો છેલ્લે લીલા કાદા નો લીલો ભાગ નાખી ને પીરસો તૈયાર છે ચાઉમીન. 🙂
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12723743
















ટિપ્પણીઓ (9)