કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મેંગો શ્રીખંડ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મેંગો શ્રીખંડ રેસીપી મુખ્ય ફોટો

મેંગો શ્રીખંડ

Meghna Sadekar
Meghna Sadekar @cook_15803368

દહી ના ઘટ્ટ ચક્કા માં કેસર કેરી રસ થી બનાવી ખૂબજ સ્વાદિષ્ટ શ્રીખંડ તૈયાર થાય છે..
#મેંગો

દહી ના ઘટ્ટ ચક્કા માં કેસર કેરી રસ થી બનાવી ખૂબજ સ્વાદિષ્ટ શ્રીખંડ તૈયાર થાય છે..
#મેંગો

વધુ વાંચો

મેંગો શ્રીખંડ

Meghna Sadekar
Meghna Sadekar @cook_15803368

દહી ના ઘટ્ટ ચક્કા માં કેસર કેરી રસ થી બનાવી ખૂબજ સ્વાદિષ્ટ શ્રીખંડ તૈયાર થાય છે..
#મેંગો

દહી ના ઘટ્ટ ચક્કા માં કેસર કેરી રસ થી બનાવી ખૂબજ સ્વાદિષ્ટ શ્રીખંડ તૈયાર થાય છે..
#મેંગો

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

6 પરસન
  1. 4ચમચા દહી જમાવવા
  2. 3ચમચા મનગમતા ડ્રાય ફ્રુટસ
  3. 1બાઉલ કેસર યા હાફૂસ નો રસ
  4. 250 ગ્રામદળેલી ખાંડ
  5. 6ચમચા કેરી ના પીસીસ પણ નાંખી શકો
  6. 3અમૂલ ગોલ્ડ દૂધ થેલી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દૂધ ને ગરમ કરી...હૂંફાળું બને ત્યારે તેમાં 4 ચમચા દહી મેળવી...5 કલાક સુધી રાખી..દહી જમાવી તૈયાર કરો..

    મેંગો શ્રીખંડ રેસીપી સ્ટેપ1ફોટો
    મેંગો શ્રીખંડ રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    દહી ને સુતરાઉ કાપડ માં કાઢી..ધોરી થી ઘટ્ટ બાંધી.. સ્ટેનર (ચાળણી) માં મુકી...ને નીચે મોટું વાસણ, રાખી...12 કલાક સુધી...આજ પોઝીશન માં કમ્પલસરી ફ્રીજમાં મૂકો..

    મેંગો શ્રીખંડ રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    12 કલાક પછી...તૈયાર ચક્કા ને સ્ટેનર માં કાઢી.સ્ટેનર ની.નીચે મોટું વાસણ લેવું....દળેલી ખાંડ, ને આમરસ પણ એડ કરી,ચમચા ના સહાયતા થી પ્રેસ કરી ગાળી લો. જેથી...બધું એકદમ સ્મુથ બની...બહાર જેવો જ મુલાયમ શ્રીખંડ તૈયાર થશે...બાઉલ માં સવઁ કરી ડ્રાય ફ્રુટસ થી ગાનિઁશ કરો..

    મેંગો શ્રીખંડ રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Meghna Sadekar
Meghna Sadekar @cook_15803368
પર May 31, 2020 12:16

ટિપ્પણીઓ (10)

Meghna Sadekar
Meghna Sadekar @cook_15803368
June 01, 2020 02:56
Thanks 👍
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. વેજ ચીઝ પનીર ઓપન ટોસ્ટ
  2. રાઈસ મેંગો કેક (Rice Mango cake recipe in gujarati)
  3. નીર ડોસા
  4. મિક્સ-દાળ પાતારા(Mix-Dal patra recpie in Gujarati)
  5. Surti randeri  khavsha
  1. સોડા કે ઈનો વગર રૂ જેવી પોચી ઈડલી ઘરે બનાવો
  2. જીરા બાઇટ્સ
  3. કોલ્ડ મેંગો રબડી
  4. દહીં વડા (dahi wada recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12723921
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close