સૌ-પ્રથમ 1 તપેલી માં દહીં લેવકનું.તેમાં સાકાર અને રાય નો ભૂકો નાખવાનો.
2
પકચી તેમાં મેંગો ના બટકા કરીને નાખવાનું.પછી તેમાં બૂંફી નાખવાની.અને તેને એકદમ મિક્સ કરી દેવાનું અને પછી તેને મિક્સર માં કરીશ કરી લેવાનું.ઉપર થોડી બુંદી નાખવાની.થઈ ગયું આપણું મસ્ત મેંગો રાયતું...
ટિપ્પણીઓ