મેગોં મસ્તાની (mango Mastani Recipe In Gujarati)

Sangita Shailesh Hirpara @sangita2703
મેગોં મસ્તાની (mango Mastani Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચાર કેરીના ટુકડા કરીને તેને મિક્સરમાં ગ્રાઈન્ડ કરી લો ત્યારબાદ તેમાં 2 કપ જેટલું દૂધ અને ખાંડ નાખીને ફરીથી ગ્રાઈન્ડ કરો ત્યારબાદ તેમાં વેનિલા આઈસક્રીમ ના ત્રણ સ્કૂપ ઉમેરો
- 2
અને ફરી બ્લેન્ડ કરો તૈયાર છે મેંગો સ્મૂઘી
- 3
હવે એક મેસન જાર લઈને તેમાં સૌથી નીચે મેંગો સ્મૂઘી ઉમેરો પછી તેમાં વેનિલા આઈસક્રીમ ઉમેરો ફરી તેમાં મેંગો સ્મૂઘી ઉમેરો ફરી તેમાં વેનીલા આઈસ્ક્રીમ નાખીને તેના પર કેરીના ટુકડા, તુટી ફુટી, ચોકલેટ સોસ અને કલરફુલ ગોળીઓથી ગાર્નિશ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12739060









ટિપ્પણીઓ (10)