ભૂંગળા બટેટા (bhungra bateta recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ નાના બટેટા ને મીઠું નાખી કૂકર મા બાફી લેવા. ઠરે એટલે એની છાલ ઉતારી લેવી. એક કડાઈ મા થોડું તેલ મૂકી તેમાં બટેટા ઉમેરી, થોડું હલાવી ને એક પ્લેટ મા કાઢી લો. ત્યારબાદ ફરીથી કડાઈ માં તેલ મૂકી તેમાં લસણ ની પેસ્ટ ઉમેરો.
- 2
પછી તેમાં ઝીણી સુધારેલી ડુંગળી સાંતળી લો. ડુંગળી સાંતળી લો પછી તેમાં એક કપ પાણી ઉમેરો. પછી તેમાં બટેટા ઉમેરો ને મિક્સ કરો.
- 3
સ્વાદ મુજબ લાલ મરચું પાઉડર તથા મીઠું ઉમેરો. કોથમીર થી ગાર્નિશ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12769591












ટિપ્પણીઓ (4)