પોટેટો ફિંગર ચિપ્સ
રાંધવાની સૂચનાઓ
- 1
સુજી માં 1/2 વાટકી ગરમ પાણી ઉમેરી ૧૦ મિનીટ માટે સાઈડ પર રાખી દો.
- 2
બાફેલા બટાકાની છીણ લઇ તેમાં મીઠું ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો ઉમેરી દો હવે તેમાં સોજી ઉમેરી પૂરણ તૈયાર કરો.
- 3
આ મિશ્રણના લાંબા પાતળા રોલશવાળી 10 મિનિટ માટે ફ્રીઝમાં મૂકી દો.
- 4
મેંદામાં પાણી ઉમેરી સ્લરી તૈયાર કરો.
- 5
રોલ ને પહેલા મેંદાની સ્લરી માં બોળી કોરા સોજી માં રગદોળી ગરમ તેલમાં તળી લો.
- 6
તો તૈયાર છે પોટેટો ફિંગર ચિપ્સ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12787574




ટિપ્પણીઓ (3)