કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સેન્ડવીચ બાર્બેક્યુ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સેન્ડવીચ બાર્બેક્યુ રેસીપી મુખ્ય ફોટો

સેન્ડવીચ બાર્બેક્યુ

Neha
Neha @Gopipithadia
Junagadh

#આલુ

#આલુ

વધુ વાંચો

સેન્ડવીચ બાર્બેક્યુ

Neha
Neha @Gopipithadia
Junagadh

#આલુ

#આલુ

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૪-૫ નંગ બટેટા
  • ૧ કપસિંગદાણા નો ભુકો
  • ૨ ચમચીતલ
  • ૨ ચમચીખસખસ
  • ૨ ચમચીમરચું પાઉડર
  • ૧ ચમચીવરીયાળી
  • ૧ ચમચીલીંબુનો રસ
  • ૨ ચમચીગોળ
  • ૧ નંગકેપ્સીકમ
  • ૨ટામેટાં
  • ૧૦૦ ગ્રામ પનીર
  • ટુકડોઆદુ નો
  • ૨ ચમચીચણા નો લોટ
  • ૧ ચમચીચીલી ફ્લેક્સ
  • 1 ચમચીઓરેગાનો
  • ૧ક્યુબ બટર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બટાટાને બાફીને મેશ કરી લો કે ઠંડું પડે એટલે તેમાં ૨ ચમચી ચણાનો લોટ નાખી અને સાઈડ પર રાખો.ત્યારબાદ સિંગદાણાનો ભૂકો ગોળ લીંબુનો રસ તલ વરિયાળી આદુ ખસખસ મીઠું મરચું પાઉડર ઘાણાભાજી બઘું નાખી ને સ્ટફિંગ તૈયાર કરો.

  2. 2

    ત્યારબાદ બટેટા ના નાના માંથી રોટલી થેપી ને લોઢી પર શેકવા મુકો હવે તેના પર તૈયાર કરેલું પૂરણ પાથરી તેના પર બીજી રોટલી થેપી ને મુકી થોડી દબાવી બંને બાજુ શેકી લો.ત્યારબાદ તેને ચપ્પુથી ચોરસ ટુકડા કરી લો.

  3. 3

    ત્યારબાદ ટામેટાં કેપ્સિકમ પનીરના ચોરસ ટુકડા કરી એક પેનમાં બટર લઈ તેમાં ઓરેગાનો મીઠું નાખીને સાંતળી લો.ત્યારબાદ એક સ્ટિક લઇ તેમાં તૈયાર કરેલ રોટલી ના ટુકડા પનીર કેપ્સિકમ અને ટામેટાના ટૂકડા ભરાવી ને ગાર્નિશ કરીને ટોમેટો કેચપ સાથે સર્વ કરો.

    સેન્ડવીચ બાર્બેક્યુ રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Neha
Neha @Gopipithadia
પર June 06, 2020 15:46
Junagadh

ટિપ્પણીઓ (5)

Bhavana Ramparia
Bhavana Ramparia @cook_23279888
June 07, 2020 20:02
Mast
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સેન્ડવીચ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. થાબડી પેંડા (Thabdi penda recipe in gujarati)
  2. બેક વડાં પાંવ.(bake vadapav in Gujarati.)
  3. લાઈવ ઢોકળા (Live Dhokla Recipe In Gujarati)
  4. પાણીપુરી (panipuri recipe in gujrati)
  5. ઇન્સ્ટન્ટ ચોકલેટ(instant chocolate in gujarati recipe)
  1. આલુ બ્રેડ કોઇન્સ ( Potato Bread Coins recipe in Gujarati
  2. ફરાળી કબાબ(Farali kebab recipe in gujarati)
  3. આલુ પાપડી ચાટ (Alu Papdi Chat Recipe in Gujarati)
  4. મગની સુખડી (mag ni sukhdi recipe in gujrati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12791349
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close