ચોકલેટી ક્રીમી ઓરીયો શેક (chocolaty creamy Oreo shake recipe in Gujarati)

Sangita Shailesh Hirpara @sangita2703
ચોકલેટી ક્રીમી ઓરીયો શેક (chocolaty creamy Oreo shake recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ઓરીયો બિસ્કિટ ને દૂધ નાખીને મિક્સરમાં ક્રશ કરી લો.ત્યારબાદ તેમાં છીણેલી ચોકલેટ અને વેનિલા આઈસ્ક્રીમ નાખીને ફરીથી ક્રશ કરો.
- 2
ત્યારબાદ એક મેશન જાર લો.ત્યારબાદ અંદર ની સાઇડ પર ચોકલેટ સોસ થી ગાર્નિશ કરો પછી તેમાં ઓરીયો શેક ઉમેરો થોડી છીણેલી ચોકલેટ નાખો અને ઉપરથી વેનીલા આઈસ્ક્રીમ નાખો અને ચોકલેટ સોસ થી ગાર્નીશ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12803627







ટિપ્પણીઓ (6)