મગ ઢોસા(Moong Dosa recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મગ અને ચોખા ધોઈ ને 4 કલાક પલાળી રાખો.આદુ,મરચા સમારી લો.
- 2
મગ,ચોખા,આદુ,મરચા મીક્સર માં ક્રશ કરી લો.ખીરું તૈયાર કરી તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરી હલાવો.જરૂર મૂજબ પાણી ઉમેરવુ.
- 3
લોઢી ગરમ મૂકી તેમા ચમચા વડે ખીરું પાથરી તેલ વડે ફા્ય કરો. તો તૈયાર છે મગ ઢોસા. એક પ્લેટ માં લઈ ચટણી સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12809705












ટિપ્પણીઓ (17)