ઇન્સ્ટન્ટ ઓરિયો કુલ્ફી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઓરીયો બિસ્કીટના નાના પેક લ્યો
- 2
પછી પેકેટ બંધ હોય ત્યારે જ તેને વેલણ વડે મારો જ્યાં સુધી તેના નાના-નાના ટુકડા ન થાય
- 3
પછી ઉપરથી પેકેટ ને કટ કરી તેને એક ગ્લાસમાં રાખો અને તેમાં થોડુંક દૂધ ઉમેરો જ્યાં સુધી ભૂકો પલડે નહીં ને ત્યાં સુધી.
- 4
પછી ઉપરથી કુલ્ફીની સ્ટીક રાખો.
- 5
ત્યાર પછી કુલ્ફી ને પાંચથી છ કલાક ફ્રીઝરમાં સેટ થવા દો
- 6
કુલ્ફી સેટ થઈ ગયા પછી તેને ફ્રીઝરમાંથી કાઢી તેના પરનું રેપર કાઢી લો
- 7
ત્યારબાદ એક બાઉલમાં અથવા ગ્લાસમાં milk ચોકલેટ લો તેને ડબલ બોઈલ કરી લો તે મેલટ થઈ જાય પછી ગેસ પરથી ઉતારી લેવું
- 8
પછી ઓરીયો કુલ્ફી ને ચોકલેટમાં ડીપ કરો તેમાં તમે નટ પણ નાખી શકો હવે થોડીવાર કુલ્ફી ને પછી સેટ થવા દો જ્યાં સુધી ચોકલેટ નું પડ જામી ન જાય
- 9
તો તૈયાર છે માત્ર ૨ જ વસ્તુ માંથી બની જતી એવી ઇન્સ્ટન્ટ ઓરિયો કુલ્ફી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12810618













ટિપ્પણીઓ