આખા લીંબુ નું શરબત
રાંધવાની સૂચનાઓ
- 1
હેન્ડ મિક્સી ના જાર માં અડધા અડધા ફાડીયા કરી લીંબુ લ્યો
- 2
ત્યારબાદ તેમાં ઠંડુ પાણી નાખો તેમજ તેમાં ખાંડ ફ્રી પાઉડર અથવા ખાંડ નાખો તેમજ આખા મરી નાખો સેક્સ
- 3
હવે હેન્ડ મિક્સી વડે બ્લેન્ડ કરી લો.
- 4
ત્યારબાદ આખા લીંબુના શરબત ને ગાડી લ્યો.
- 5
પછી તેને સર્વિંગ ગ્લાસમાં લઈ લીંબુની સ્લાઈસ વડે ગાર્નીશ કરી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12811084










ટિપ્પણીઓ (3)