ચકરી (Chakri Recipe In Gujarati)
#સ્નેક્સ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લોટ ને ચાળી. લઈ તેમાં બધા મસાલા નાખી આદુ મરચાં ની પેસ્ટ,મલાઈ,દહીં, તલ,અજમો બધું જ બરાબર મિક્ષ કરી પાણી વડે લોટ બાંધો કઠણ લોટ બાંધી લો પછી તેને થોડી વાર સુધી રેવા દો પછી તેને એકદમ સરસ મસળી તેને લોટ ને સનચા માં ભરી ચકરી ની જાળી નાખી ચકરી પાડી લો
- 2
તેલ ગરમ કરો તેને ધીમા ગેસ પર બડામી કલર ની તળી લેવી જો તેલ વધુ ગરમ હોય તો ચકરી કાચી રહેશે અને પોચી પણ લાગશે બઘી ચકરી તળી લઇ ડબામાં ભરી લો ચકરી એક ખાએઇ અને ખાધાજ કરીએ એટલી મસ્ત બને છે તમે પણ બનાવશો તૈયાર છે આપણો નાસ્તો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12815289









ટિપ્પણીઓ (3)