ઝૂંકીની એન્ડ કોરીએન્ડર થેપી રોલ
રાંધવાની સૂચનાઓ
- 1
સોપ્રથમ લોટ બાંધવા માટે ઘહું નો lot, બાજરા નો લોટ, મસાલા, મોણ નાખી લોટ બાંધો. થેપલા વણી શેકો.
- 2
હવે એક કડાઈ માં તેલ lo.તેમાંજીરું નાખી હિંગ નાખી ઝીણા સમારેલા બટેટા ને બધો મસાલો કરો. ભાજી રેડી છે.
- 3
હવે હવે હંગ કર્ડ લઇ એમાં લસણ ની ચટણી નાખી સ્પ્રેડ બનાવો. એક થેપલા પર લગાડો. તેની ઉપટ સૂકી ભાજી. લાંબા કટ કરેલા બેલ પપેર્સ, લચ્છા onion, lagado.
- 4
હવે એની ઉપર મરચું, મીઠુ સ્પ્રિંકલ કરો. ને છુન્દો લગાડો. રોલ વાડી સર્વ કરો. સાઈડ માં લચ્છા કચુંબર સર્વ કરો.
- 5
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12858923















ટિપ્પણીઓ (2)