કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચીકન અફઘાની
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચીકન અફઘાની રેસીપી મુખ્ય ફોટો

ચીકન અફઘાની

Dimpal Patel
Dimpal Patel @cook_9966376

#goldenapron3
#week-21
#ખૂબ જ ટેસ્ટી અને ઝડપથી બની જતી ડીશ

#goldenapron3
#week-21
#ખૂબ જ ટેસ્ટી અને ઝડપથી બની જતી ડીશ

વધુ વાંચો

ચીકન અફઘાની

Dimpal Patel
Dimpal Patel @cook_9966376

#goldenapron3
#week-21
#ખૂબ જ ટેસ્ટી અને ઝડપથી બની જતી ડીશ

#goldenapron3
#week-21
#ખૂબ જ ટેસ્ટી અને ઝડપથી બની જતી ડીશ

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મિનિટ
5 સર્વિંગ્સ
  • 500 ગ્રામચીકન
  • 1/2 કપદહીં
  • 1/2 કપમલાઈ કે ફ્રેશ ક્રીમ
  • 1 કપકોથમીર
  • 1કાંદો
  • 10-12કાજુ
  • 1 મોટી ચમચીઆદુ - લસણની પેસ્ટ
  • 1 મોટી ચમચીલીલાં મરચાં ની પેસ્ટ
  • 1 નાની ચમચીગરમ મસાલો
  • 1 નાની ચમચીમરી પાઉડર
  • 1 નાની ચમચીચાટ મસાલો
  • 1 નાની ચમચીકસૂરી મેથી
  • 1 નાની ચમચીલીંબુનો રસ
  • 1 નાની ચમચીમીઠું
  • 2 મોટી ચમચીતેલ
  • 2 મોટી ચમચીબટર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    ચીકનને સારી રીતે ધોઈને ટુકડા કરી લેવા.

  2. 2

    એક મિક્સર જારમાં કાંદો, કાજુ, કોથમીર અને 1/4 કપ પાણી નાંખીને પેસ્ટ બનાવી લેવી.

    ચીકન અફઘાની રેસીપી સ્ટેપ2ફોટો
    ચીકન અફઘાની રેસીપી સ્ટેપ2ફોટો
    ચીકન અફઘાની રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એક બાઉલમાં દહીં, મલાઈ, આદુ - લસણની પેસ્ટ અને લીલાં મરચાં ની પેસ્ટ લેવી.

    ચીકન અફઘાની રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ તેમાં ચાટ મસાલો, ગરમ મસાલો, મરી પાઉડર, કસૂરી મેથી, મીઠું અને 1 મોટી ચમચી તેલ ઉમેરી બરાબર મિક્ષ કરવું.

    ચીકન અફઘાની રેસીપી સ્ટેપ4ફોટો
    ચીકન અફઘાની રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે દહીંવાળા મિશ્રણમાં કોથમીરની પેસ્ટ મિક્સ કરવી.

    ચીકન અફઘાની રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    લીંબુનો રસ નાંખીને બરાબર મિક્ષ કરવું.

    ચીકન અફઘાની રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ત્યારબાદ તેમાં ચીકનના પીસ નાંખીને મિક્સ કરવું. ચીકનને ઢાંકીને 4 કલાક માટે મૂકી દેવું.

    ચીકન અફઘાની રેસીપી સ્ટેપ7ફોટો
    ચીકન અફઘાની રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    એક નોનસ્ટિક પેણીમાં 1 મોટી ચમચી બટર અને 1 મોટી ચમચી તેલ લેવું. તે ગરમ થાય એટલે તેમાં માત્ર ચીકનના પીસ નાંખવા. મેરીનેશન નાંખવું નહીં. ઢાંકીને ચઢવા દેવું.

    ચીકન અફઘાની રેસીપી સ્ટેપ8ફોટો
    ચીકન અફઘાની રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    ચીકન ચઢી જાય પછી તેને બીજા બાઉલમાં કાઢી લેવું.

    ચીકન અફઘાની રેસીપી સ્ટેપ9ફોટો
    ચીકન અફઘાની રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    એ જ નોનસ્ટિક પેણીમાં 1 મોટી ચમચી બટર લેવું. તેમાં વધેલું મેરીનેશન નાંખીને થવા દેવું. જરૂર લાગે તો થોડું પાણી ઉમેરવું.

    ચીકન અફઘાની રેસીપી સ્ટેપ10ફોટો
  11. 11

    તેલ છૂટી જાય પછી તેમાં ચીકનના પીસ નાંખી દેવા. ઢાંકીને 5 મિનિટ થવા દેવું.

    ચીકન અફઘાની રેસીપી સ્ટેપ11ફોટો
    ચીકન અફઘાની રેસીપી સ્ટેપ11ફોટો
  12. 12

    તૈયાર છે ખૂબ જ યમ્મી ચીકન અફઘાની.....

    ચીકન અફઘાની રેસીપી સ્ટેપ12ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dimpal Patel
Dimpal Patel @cook_9966376
પર June 13, 2020 05:57

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચિકન

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ડેરી જેવું પરફેક્ટ દહીં જમાવતા શીખો (How to make curd)
  2. દાબેલી  પફ પેટીસ (Dabeli Puff Patties Recipe In Gujarati)
  3. પનીર થેપલા (Paneer Thepla Recipe In Gujarati)
  4. ફરાળી ડોન્ટ્સ(farali donuts in Gujarati)
  5. વેનીલા આઇસ્ક્રીમ (Vanila icecreem in Gujarati)
  1. બ્રૂસેટા(bruschetta recipe in Gujarati)
  2. સૌફ લેમન જ્યુસ
  3. કેરી ની ચટપટી ગોળી આમ ગટાગટ
  4. બટાકા નુ રસાવાળુ શાક
https://cookpad.wasmer.app/in-gu/recipes/12862331
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close