મેથી સ્ટીક (methi stick in Gujarati)
#સ્નેકસ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કાથરોટ માં લોટ લઈ તેમાં ઘી નું મુઠ્ઠી પડતું મોણ નાખી તેમાં મરચુ પાઉડર, હળદર, મીઠું, મેથી ની ભાજી, કોથમીર, વરીયાળી, તલ, જીરું, મરી પાઉડર બઘું મિક્સ કરી ને ગરમ પાણી થી પરોઠા કરતા થોડો કઠળ લોટ બાંધવો.
- 2
ત્યારબાદ તેમાં થી લુવા કરી મોટી રોટલી વણો હવે તેમાં થી લાંબી પટ્ટી ઓ કાપી ને તેલ માં બદામી રંગની તળી લો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12868035




ટિપ્પણીઓ (5)