મલ્ટીગ્રેઈન મૂઠિયાં (Maltigrain Muthya Recipe in Gujarati.)

Bhavna Desai @Bhavna1766
મલ્ટીગ્રેઈન મૂઠિયાં (Maltigrain Muthya Recipe in Gujarati.)
રાંધવાની સૂચનાઓ
- 1
મલ્ટીગ્રેઈન લોટ માં બધા ઘટકો મીક્સ કરો.દહીં અને બે ચમચી તેલ નું મોણ ઉમેરો.બરાબર મીક્સ કરી લોટ બાંધવો.
- 2
લોટ ના મૂઠિયાં વાળો.વીસ મિનિટ સુધી બાફી લો.ઠંડા પડે એટલે કાપી લેવા.
- 3
એક પેન માં તેલ,રાઈ,હીંગ અને તલ સાથે વઘાર કરો. કાપેલા મૂઠિયાં વઘાર સાથે મીક્સ કરવા.કોથમીર ભભરાવીને ઉપયોગ કરે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12868325











ટિપ્પણીઓ (10)