હોમ મેડ નુડલ્સ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેંદામાં મીઠું અને મોણ નાખી સાધારણ કઠણ લોટ બાંધવોએમાથી રોટલી વણી લો અને તેમાં થી પટ્ટી કાપી લો
- 2
હવે શાક ભાજી ની સ્લાઈસ કરી લો, પેન માં તેલ મૂકી તેમાં ડુંગળી સાંતળો પછી બીજા શાક ઉમેરો, ટામેટાં સોસ ઉમેરો, ચીલી સોસ અને સોયા સોસ ઉમેરો
- 3
નુડલ્સ ને ગરમ પાણીમાં ઉકાળી લો અને પછી પાણી નીતરી લો હવે શાક માં ઉમેરી બરાબર મિક્સ કરો ગરમ ગરમ પીરસો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12877295










ટિપ્પણીઓ