ચીઝ શેઝવાન ઢોસા (cheese schezwan dosa)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈ મા તેલ મૂકી, તેમાં જીરું મૂકી ને ડુંગળી ને સાંતળી લો. ત્યારબાદ તેમાં કેપ્સીકમ ઉમેરી ને સાંતળો.
- 2
હવે તેમાં ટામેટા, મીઠું, મરચું, પાઉ ભાજી મસાલો, શેઝવાન સોસ તથા મેયોનિસ સોસ ઉમેરી ને મિક્સ કરો. આ મિશ્રણ ને સાઇડ પર રાખો. હવે એક નોન સ્ટીક લોઢી લઈ તેને ગરમ કરી, પાણી થી સાફ કરી તેમાં ઢોસા નું ખીરું પાથરો.
- 3
તેમાં થોડું ઘી ઉમેરો. ઢોસા મા વચે તૈયાર કરેલું મિશ્રણ પાથરો. તેના પર ચીઝ ખમણી ને નાખો. ઢોસા ક્રિસ્પી થાય ત્યાં સુધી કૂક કરો. પછી એક સાઇડ થી વાડી દો. બસ ચીઝ શેઝવાન ઢોસા રેડી છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12880409












ટિપ્પણીઓ