ભાજી કોન (Bhaji cone recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ભાજી બનાવા માટે સોંપ્રથમ બધા જ શાક ને બાફી લો. અને તેને ક્રશ કરી લો. વટાણા ને ક્રશ કરશો નઈ.
- 2
વઘાર માટે તેલ મુકો. લસણ ની પેસ્ટ, આદુ મરચા ની પેસ્ટ, ડુંગળી ટામેટા ની ગ્રેવી ઉમેરો. બધા જ મસાલા ઉમેરો ખાંડ લીંબુ ઉમેરો અને ગ્રેવી ને ચડવા દો. બધું જ શાક ક્રશ કરેલું ઉમેરો. વટાણા ઉમેરો અને સરખું મિક્સ કરો. તૈયાર છે ભાજી.
- 3
કોન બનાવા માટે મેંદા નો લોટ, તેમાં મીઠું અને મૌન ઉમેરી ગરમ પાણી થી લોટ બાંધો. હવે તેને કોન શેપ na મોઉલ્ડ માં રાખો અને ગરમ તેલ માં તરી લો.
- 4
તારે ગયા બાદ પેલા તેમાં ભાજી ઉમેરો ગ્રીન ચટણી, લસણ ચટણી, ટામેટું, ડુંગળી, અને સેવ થી ગાર્નિશ કરો. તૈયાર છે ભાજી કોન.
- 5
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12887916









ટિપ્પણીઓ (10)