કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પીઝા સેન્ડવીચ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પીઝા સેન્ડવીચ રેસીપી મુખ્ય ફોટો

પીઝા સેન્ડવીચ

Harsha Ben Sureliya
Harsha Ben Sureliya @cook_22365419
Junagadh

#માઈઈબુક
#post6

#માઈઈબુક
#post6

વધુ વાંચો

પીઝા સેન્ડવીચ

Harsha Ben Sureliya
Harsha Ben Sureliya @cook_22365419
Junagadh

#માઈઈબુક
#post6

#માઈઈબુક
#post6

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૬ નંગસેન્ડવીચ બ્રેડ
  • ૧વાટકી. પનીર
  • ૧ વાટકીઝીણી સમારેલી ડુંગળી
  • ૧ વાટકીઝીણા સમારેલા કેપ્સીકમ
  • ૧ વાટકીઝીણા સમારેલા ટામેટા
  • ૩ ચમચીપીઝા સોસ
  • ૨ નંગચીઝ ક્યુબ
  • ૧ ચમચીચીલી ફ્લેક્સ
  • ૧ ચમચીઓરેગાનો
  • ૧ ચમચીતેલ
  • ૨ ચમચીમરી પાઉડર
  • મીઠું સ્વાદાનુસાર
  • બટર જરૂર પ્રમાણે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ડુંગળી, પનીર અને કેપ્સીકમ ને એક બાઉલમાં લઈ તેમાં થોડું મીઠું નાખી મિક્સ કરી ૮-૧૦ મિનિટ સુધી રહેવા દો

  2. 2

    ટામેટાં ને અલગ બાઉલમાં લઈ તેમાં પણ મીઠું નાખી મિક્સ કરી લો અને ૮-૧૦ મિનિટ સુધી રહેવા દો

  3. 3

    હવે એક કડાઈમાં તેલ લઇ તેમાં ડુંગળી, પનીર અને કેપ્સીકમ ને સાંતળી લો. ૨ મિનિટ પછી તેમાં ટામેટાં નાખી દો અને ગેસ બંધ કરી દો જેથી ટામેટાં પોચા ના પડી જાય.

  4. 4

    હવે ત્રણ બ્રેડ લઈ તેની બંને બાજુએ બટર લગાવી દો અને પછી તેના પર થોડું ચીઝ ખમણી નાખો હવે તેના પર બીજી બટર લગાવેલી બ્રેડ મુકી દો.

  5. 5

    હવે તેના પર ડુંગળી પનીર કેપ્સીકમ ને ટામેટાં વાળું મિશ્રણ લગાવી દો પછી પાછું તેના પર થોડું ચીઝ ખમણી લો તેના પર ઓરેગાનો, ચીલી ફ્લેક્સ અને મરી પાઉડર ભભરાવો.

  6. 6

    હવે તેને સેન્ડવીચ ગ્રીલર માં ગ્રીલ કરી લો. ગ્રીલ થઈ જાય એટલે તેને એક પ્લેટમાં કાઢી કટ કરી લો અને ટામેટાં કેચઅપ સાથે સર્વ કરો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Harsha Ben Sureliya
Harsha Ben Sureliya @cook_22365419
પર June 15, 2020 13:45
Junagadh

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પીઝા સેન્ડવીચ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ચીઝ કોર્ન મસાલા સબ્જી (cheese corn masala subji recipe in gujara
  2. વ્હાઈટ ચોકોલેટ ઓરીઓ ફજ(white chocolate oreo fudge in Gujarati)
  3. દહીં તીખારી (dahi tikhari recipe in Gujarati)
  4. મગદાળ નમકીન(mugdal namkin in Gujarati)
  5. પાણીપુરી નું મીઠું પાણી(pani puri nu mithu pani in Gujarati)
  1. ટુ ટાઈપ ચટણી
  2. મેંગો કુલ્ફી (Mango Kulfi Recipe In Gujarati)
  3. ઢોસા(dosa in Gujarati)
  4. વેજિટેબલ ઉપમા (vegetable upma in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12890201
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close