કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મકાઈના ઢોકળા(Sweetcorn dhokal in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મકાઈના ઢોકળા(Sweetcorn dhokal in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મકાઈના ઢોકળા(Sweetcorn dhokal in Gujarati)

Kruti Ragesh Dave
Kruti Ragesh Dave @cook_23306347

# વિકમીલ1

# વિકમીલ1

વધુ વાંચો

મકાઈના ઢોકળા(Sweetcorn dhokal in Gujarati)

Kruti Ragesh Dave
Kruti Ragesh Dave @cook_23306347

# વિકમીલ1

# વિકમીલ1

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1 કિલોઇન્સ્ટન્ટ ઢોકળા નુ ખીરુ
  • પા વાટકી લીલી મકાઈ ના દાણા
  • દસથી બાર લીલા મરચાં
  • 10લસણની કળી
  • ટુકડોઆદુનો
  • 1ઈનો પેકેટ
  • સ્વાદ અનુસારમીઠું
  • 2 ચમચીતલ
  • ૧ ચમચીલાલ મરચું
  • 1 ચમચીમરી પાઉડર
  • 1/2ચમચી હળદર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ઢોકળાના ખીરામાં મીઠું નાખવું પછી આદુ-મરચા-લસણની પેસ્ટ કરીને નાખવી પછી તેમાં 1/2ચમચી હળદર મેળવી પછી આખા મિશ્રણને એક વાર હલાવી લેવું ખીરાને દસ મિનિટ રાખો

  2. 2

    પછી ઢોકળાના વાસણને પાણી નાખીને ગેસ પર ગરમ કરવા મૂકો પછી ઢોકળાંની થાળીને તેલથી ગ્રીસ કરવી પછી ઢોકળાના મિશ્રણમાં દસ મિનિટ પછી એક ઈનો પેકેટ ઉમેરો પછી એક જ દિશામાં હલાવવું પછી તેમાં મકાઈના દાણા ઉમેરીને એક જ દિશામાં હલાવવું

  3. 3

    પછી આ મિશ્રણને ગ્રીસ કરેલી થાળી માં પાથરવો પછી તેની ઉપર લાલ મરચું અને મરી પાઉડર છાંટવો પાંચ મિનિટ માટે ઢોકળા ના વાસણ માં મૂકીને થવા દેવું પાંચ મિનિટ પછી ટૂથપીક નાખીને ચેક કરી લેવું ટૂથપીક ક્લિયર નીકળે એટલે ઢોકળા થઈ ગયા પછી થાડી બહાર કાઢી લેવી તેને ઠંડી પડવા દેવી પછી તેને કાપા પાડવા અને સર્વિંગ પ્લેટ માં મૂકી ને ચટણી અથવા તેલ સાથે પણ ખાઈ શકાય

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kruti Ragesh Dave
Kruti Ragesh Dave @cook_23306347
પર June 15, 2020 16:37

ટિપ્પણીઓ (2)

Archana Narendra Tiwari
Archana Narendra Tiwari @cook_21889596
June 15, 2020 17:59
yummi
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ઢોકળા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ચીઝ કોર્ન મસાલા સબ્જી (cheese corn masala subji recipe in gujara
  2. દહીં તીખારી (dahi tikhari recipe in Gujarati)
  3. વ્હાઈટ ચોકોલેટ ઓરીઓ ફજ(white chocolate oreo fudge in Gujarati)
  4. પાણીપુરી નું મીઠું પાણી(pani puri nu mithu pani in Gujarati)
  5. મગદાળ નમકીન(mugdal namkin in Gujarati)
  1. રોટલીનો ચેવડો(rotli no chvedo in Gujarati)
  2. જામુન શોટ્સ(jamun shots Recipe in Gujarati)
  3. મેગી ફ્લેવર ક્રિસ્પી કાજૂ (Maggi Flavour Crispy Kajoo રેસીપી in Gujarati)
  4. ફરસી પૂરી(farsi puri in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12891671
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close