કચ્છી દાબેલી(Kacchi dabeli in gujarati recipe)
રાંધવાની સૂચનાઓ
- 1
બાફેલા બટેટા ને મેશ કરી લો...હવે એક પાન માં તેલ ગરમ કરી લો...તેમાં કચ્છી દાબેલી મસાલો નાખી સાંતળો...હવે તેમાં મેશ કરેલા બટેટા નાખી સરસ મિક્સ કરી લો..થોડી વાર મસાલો ભડે એટલે ગેસ બન્ધ કરી ઠંડુ કરો.
- 2
હવે પાવ લઈ વચ્ચે થી કાપો કરો...પાવ ની વચ્ચે લસણની ચટણી,ખજૂર આમલીની ચટણી અને લીલી ચટણી લગાડો....વચ્ચે બટેટા નો મસાલો ભરો...તેના પર મસાલાવાળા બી, દાડમ ના દાણા અને નાયલોન સેવ નાખો..પાવ બન્ધ કરો...હવે એક નોનસ્ટિક લોઢી માં બટર લગાડી ભરેલા પાવ ને સેકી લો..સર્વ કરો..
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12891840




ટિપ્પણીઓ (2)