ખસ્તા મઠરી(khasta mathri inGujarati)
#goldenapron3#week22
રાંધવાની સૂચનાઓ
- 1
પ્રથમ બન્ને લોટ ભેગા કરી તેમાં નીમક,અજમા ને તેલ નું મોણ નાખી લોટ બાંધી લો
- 2
ત્યાર બાદ મોટો લુવો લઈને મોટી રોટલી બનાવી એક નાના ઢાંકણા થી એક સરખા નાના ગોળાકાર બનાવી લો.
- 3
ત્યાર બાદ પ્લકર વડે ફરતે ડિઝાઇન કરી લો
- 4
ત્યાર બાદ ધીમા તાપ પર તળી લો.
- 5
A
- 6
આ મઠરી એકદમ ક્રિસ્પી બને.નાના બાળકોને ચા સાથે બહુજ મસ્ત ભાવે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12916867













ટિપ્પણીઓ (3)