રાંધવાની સૂચનાઓ
- 1
સૌ-પ્રથમ છોલે ચણા કરવા હોય ત્યારે 4 કલાક ગરમ પાણી પલાળી દેવાના.
- 2
પછી કુકર માં છોલે ને 4 સીટી મારી ને બાફી લેવાના.પછી કાંદા,કેપસિકમ,ટામેટાં,ફુદીનો અને લસણ ને સમારી ને તેના લાલ મરચું પાઉડર નાખી મિક્સર માં ગ્રેવી તૈયાર કરી લેવાની.
- 3
હવે 1 લોયું લેવાનું તેમાં તેલ મુકવાનું પછી જીરું,હિંગ એન્ડ લિમળો નાખવાનો અને તેમાં લીલા જીના સમારેલા મરચા નાખી ને સોત્તરવાના.પછી તેમાં ગ્રેવી નાખવાની.
- 4
પછી તે બફાય ગેલા છોલે નાખી દેવાના. પછી તેમાં લાલ મરચું,હળદળ,નીમક અને છોલે મસાલો નાખવાનો.પછી તેને થવા દેવાનું.તેને પૂરી સાથે સર્વ કરો....થઈ ગયું આપડું મસ્ત છોલે ભતુરે...
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12934981













ટિપ્પણીઓ