રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લાપસી ને સાફ કરવા ની.પછી તેને 1તપેલામાં નાખવી તેમાં 3 ચમચી તેલ નાખી હાથે થી હલાવી લેવાની
- 2
હવે કુકર લેવા નું તેમાં પાણી નાખવાનું પછી કુકર ની અંદર કાઠો મુકવો. પાણી ગરમ થાય ત્યાં સુધી માં ગોળ ને સમારી લેવો અને ગોળ ને તપેલા માં નાખી તેમાં 3 ગ્લાસ પાણી નાખી ગરમ કરવા મૂકવું.ગોળ નું પાણી ગરમ થઈ જાય પછી જે આપડે લાપસી નું તૈયાર કરેલ છે તેમાં ધીમેં ધીમે નાખવાનું.બધું પાણી નાખી દેવા નું તેને હલાવા નું નહિ..હવે લાપસી વાળા તપેલા ને કુકર માં ચડવા માટે મૂકી દેવા નું તપેલા ઉપર ડિશ ઢાંકી દેવાની કુકર ને બંધ કરી દેવા નું...1 સિટી ફાસ્ટ ગેસ માં અને 3 સિટી ધીમા ગેસ પર વગાડવી...
- 3
કુકર ઠંડુ પડે એટલે તપેલા ને બહાર કાઢી લેવા નું અને લાપસી ને 1 બાઉલ માં કાઢી તેના ઉપર ગરમ કરી ને ઘી નાખવા નું....થઈ ગઈ આપડી લાપસી તૈયાર...
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12951703













ટિપ્પણીઓ