ખારા કાજુ (નમકીન)
#goldenapron3#week22#માઇઇબુક#પોસ્ટ ૫
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં કાજુકાઢી લેવા
- 2
હવે એક લોયામાં ઘી અથવા તેલ મૂકી કાજુ ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધીતળી લેવા
- 3
હવે એક પ્લેટમાં આ તળેલા કાજુ કાઢી તેમાં જરૂર મુજબ મીઠું ઉમેરી મિક્સ કરી લેવુંકાજુ ગરમ ગરમ કરેલા હોય ત્યારે જ તેમાં મીઠું મિક્સ કરવું એટલે બરાબર મિક્સ થઈ જાય
- 4
તૈયાર છે ખારા કાજુ અથવા salted કાજુ થોડા ઠંડા થઈ જાય એટલે તેને એરટાઇટ કન્ટેનરમાં ભરી લેવા
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12964796









ટિપ્પણીઓ