ગ્રીન ચીલી સોસ
રાંધવાની સૂચનાઓ
- 1
આ મરચાં મેં લીંબુના અથાણામાં હળદર ને નમક ભરીને આથયા હતા તે થોડા તીખા હતા તો ને તેને લીંબુના અથાણામાંથી લઈને તેંને મુક્ષી જારમાં લઈને પેસ્ટ બનાવી તેમા થોડું વિનેગર નાખ્યું ને બહાર લઈને એક ગરણીમાં આ પેસ્ટ ગાળી લીધીછે તેમાંથી તેના બિયા ને છાલ બન્ને નીકળી જાય ને તેની સ્મૂધ પેસ્ટ તૈયાર થશે.
- 2
તેને ગરમ કરવાની પણ જરૂર નથી ને બીજું કંઈ એડ કરવાની પણ જરૂર નથી તો તૈયાર છે ગ્રીન ચીલી શોષ. તે પણ લાંબો ટાઈમ ફ્રીઝમાં સ્ટોર કરી શકાય છે. તેને કોઈ પણ ચાનીઝ રેસીપી માં કે તમારી મન ગમતી રેસીપીમાં વાપરી શકાય છે.
- 3
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12964928










ટિપ્પણીઓ (2)