રસ મલાઈ (Ras Malai Recipe In Gujarati)

રસ મલાઈ (Ras Malai Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
1.2 દૂધ ને એક ઉભરો આવે ત્યાં દૂધી ગરમ કરી લો
- 2
ત્યારબાદ એમ લીંબુ ના રસ માં પાણી ઉમેરી દુધ ને ફાડી લો
- 3
ફાડેલ દૂધ માંથી પાણી અલગ નિતારી પનીર અલગ લઇ લો
- 4
પનીર ને ઠંડા પાણી થઈ બે થી ત્રણ વાર ધોઈ લો
- 5
હવે પનીર ને એક પાતળા કપડાં માં બાંધી વધારા નું પાણી નિતારો
- 6
1/2 કલાક પછી એ બાંધેલ પનીર ને ડીશ માં લો
- 7
હવે એક બાજુ ખાંડ માં પાણી ઉમેરી ચીકાશ પકડે એટલી ચાસણી બનાવો
- 8
લગભગ એક તાર જેટલી જ.. વધારે નહિ
- 9
રસગુલ્લા ની ચાસણી પાણી જેવીજ હોવી જોઈએ.
- 10
હવે પનીર ને હથેળી ના ભસગ થઈ મસળી સોફ્ટ બનાવી લો
- 11
હવે એમાંથી ગોળા વાળી લો
- 12
હવે આ ગોળા ને ચાસણી માં વારાફરતી ઉમેરી લો.
- 13
ધ્યાન રાખવું કે રસગુલ્લા ને ચમચો અડાડવો નહિ..
- 14
જો આપણું પનીર સારું થસ્યું હશે તો ગોળા પોતેજ ઉપર આવી જશે
- 15
હવે રસગુલ્લા ને 15 મિનિટ પેલા અને 15 મિનિટ પછી ઢાંકી ને ચડવા દો
- 16
હવે રસ ગુલ્લા રેડી છે.
- 17
હવે આ રસગુલ્લા માં થી આપણે બનાવીએ રસ મલાઈ.
Keywords
Similar Recipes
More Recipes





ટિપ્પણીઓ (2)