ડોનટ્સ(donuts in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા ડોનટ્સ નો લોટ બાંધવા માટે મૈંદા, yeast, દહીં ખાંડ મીઠું બટર દૂધ mix કરવું. લોટ ની conscitncy સ્ટ્રેચ થાય એવી રાખવી.
- 2
લોટ ને ગોળ shape માં વણી ને તેને કટર થી નાના ગોળ માં કાપો એન્ડ પછી બેકિંગ ટ્રે ને ડસ્ટીંગ કરી તેના પર કાપેલા ડોનટ્સ ને ભીનું કપડું રાખી prove થવા દો. જ્યાં સુધી double ઈન size થાય ત્યાં સુધી
- 3
ગ્લેઝ માટે icing ખાંડ ને દૂધ મિક્સ કરી વેનીલા એસ્સેસેન્સ ઉમેરો પછી તેમાં રેડ કલર ઉમેરી ડાર્કપિંક બનાવો.
- 4
Prove થયા બાદ તેને વચ્ચે થી નાનું રાઉન્ડ કાપો અને ડિપ ફ્રાય કરો ગોલ્ડન brown કલર આવે ત્યાં સુધી.
- 5
હવે બધી મેલ્ટડ ચોકલૅટ માં ડિપ કરી તેના પર સ્પ્રિંકલ કરો. આવી રિતે બધા ડોનટ્સ અલગ design માં બનાવો. બ્લુ ગ્લેઝ્ડ બનાવા પિન્ક ગ્લેઝ્ડ માં થોડો બ્લુ કલર નાખવો.
- 6
ઓરેન્જ zeast filled ડોનટ્સ માટે Same લોટ લેવાનો અને નાના balls બનાવી prove થવા દેવા. Dobule ઈન size ટી એટલે ડિપ ફ્રાય કરવાં Balls માં હોલ કરી લેવા.
- 7
ડાર્ક ચોકલૅટ માંઓરેન્જ ઝેસ્ટ અને બોઈલ વહીપિંગ ક્રીમ નાખી ganash બનવું તેને પાઇપિંગ બેગ માં ભરી આ બનાવેલા હોલ માં પાઇપ કરવું.
- 8
Icing sugar ઉપર નાખી ગાર્નીસ કરો.
- 9
તૈયાર છે ડોનટ્સ
Keywords
Similar Recipes
More Recipes


























ટિપ્પણીઓ (5)