#રોઝ હલવો(Rose flavor halvo)

Naina Bhojak @cook_22092064
#રોઝ હલવો(Rose flavor halvo)
રાંધવાની સૂચનાઓ
- 1
તપકીર ને પાણી માં ઓગાળી લો
- 2
એમ ખાંડ પણ ઉમેરી ઓગાળી લો.
- 3
હવે ગેસ ચાલુ કરો આ મિશ્રણ ને ગેસપર મૂકી હલાવો
- 4
હવે એમા રોજ સીરપ પણ ઉમેરી લો
- 5
એકસરખું સતત હલાવો
- 6
થોડીક જ વાર માં મિશ્રણ ઘટ્ટ થવા લાગશે
- 7
હવે એમાં થોડું થોડું કરીને ઘી ઉમેરતા જાઓ
- 8
ઘી એમા ઉમેરી ને ખૂબ હલાવવું જરૂરી છે એમ કરતાં જવું તો હલવો રબ્બડજેવો થતો જશે
- 9
હવે એમાં સિક્રેટ ઈંગરેડિયન્ટસ ઉમેરો
- 10
એ છે લીંબુ નો રસ
- 11
એ મિક્સ માં એક ચમચી લીંબુ નો રસ મિલાવવા થી હલવો નું ટેક્સચર બોમ્બે હલવો જેવું થશે.
- 12
કાજુ મિક્સ કરો સારી રીતે હલાવી લો
- 13
થાળી માં ઘી લગાવી પાથરી દો
- 14
હવે એક કલાક ઠંડો થવા દો
- 15
હવે કટકા કરી સર્વ કરો.
- 16
તો રેડી એ રોઝ ફ્લેવર બોમ્બે હલવો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12995473



ટિપ્પણીઓ (6)