ફ્રેશ નારિયેળના લાડુ
#વિકમીલ2# સ્વીટ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ શ્રીફળને કાચલી કાઢીને તેને ખમણી વડે છીણી નાખો ત્યારબાદ તેને એક લોયામાં સહેજ ઘી નાખીને ગેસ ઉપર એક મિનિટ માટે શેકી લેવું પછી તેને ગેસ બંધ કરીને ઉતારી લેવું.
- 2
ઠંડું પડ્યા પછી તેમાં મિલ્ક મેઈડ 'કાજુ બદામનો ભૂકો અને કિસમિસ નાખી ને લાડુ વાળી લેવા આ લાડુ સ્વાદિષ્ટ પણ છે અને પૌષ્ટિક પણ છે પછી તેની ઉપર ગાર્નીશિંગ માટે બદામ મૂકો તો તૈયાર છે ફેસ નારિયેળના લાડુ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13004195








ટિપ્પણીઓ (6)