કોકોનટ બરફી (coconut barfai in Gujarati)

#goldenapron3
આ બરફી કોઈ પણ વ્રતમા લઈ શકાય છે તો આજે મેં કોકોનટ બરફી બનાવી છે. આ બરફી ઇન્સ્ટન્ટ બરફી છે તે જલ્દી બની જાય છે.
કોકોનટ બરફી (coconut barfai in Gujarati)
#goldenapron3
આ બરફી કોઈ પણ વ્રતમા લઈ શકાય છે તો આજે મેં કોકોનટ બરફી બનાવી છે. આ બરફી ઇન્સ્ટન્ટ બરફી છે તે જલ્દી બની જાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સિલોની કોપરું એક વાટકી થાયછે ને તેટલી જ દળેલી ખાંડ લીધીછે એક મોટા બાઉલમાં પહેલા દેશી ઘી લેવું તે મેં બે ચમચા લીધું છે તેમાં દળેલી ખાંડ નાખીને ખૂબ જ હલાવું જે એકદમ હલકું થાય ત્યાં સુધી હલાવવું તેમાં સિલોની કોપરું નખી હલાવું મિક્સ થાય ને થોડું કલર બદલે એકદમ સફેદ થાય પછી તેને એક પેનમાં લઈને ગેસ ચાલુ કરી ને થોડી વાર ગરમ કરવું તેમાં ખાંડનું પાણી થશે
- 2
તે સ્ટેજ પર જ દૂધ એક ચમચી જેટલું નાખવું તે હલાવી મિક્સ કરવું ને ફરી તે જ સ્ટેજ પર ફૂડ કલર દૂધમાં નાખી મિક્સ કરી ને પેનમાં નાખવું ને તેને હલાવવું ગેસની ફ્લેમ સ્લો રાખવી જેથી તડયેથી બળે નહીં.
- 3
એક પ્લાસ્ટિક ડબ્બા માં ઘી લગાવી ને ગ્રીશ કરવું તેમાં કલર ફૂલ વર્મિસેલી ને નાખી ને તૈયાર કરવી આ પ્રોસીઝર પહેલા જ કરવી જેથી બરફી થાય એટલે તેમાં સીધું ઢાળી દેવાય આ રીતે મેં તૈયાર કરીને તેમાં બરફી નાખીને સેટ કરવા મૂકી દેવી તેને અત્યારે ગરમી છે એટલે ફ્રીઝમાં મુકવી જેથી સેટ થઈ જાય આ બરફી ઇન્સ્ટન્ટ બનાવી છે એટલે આ રીત થી બની છે. તો તૈયાર છે ઇન્સ્ટન્ટ બરફી
- 4
Keywords
Similar Recipes
More Recipes













ટિપ્પણીઓ (9)