જાંબુ શોટ્સ
#માઇઇબુક
# પોસ્ટ ૯
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ જાંબુમાં ઠળિયા કાઢી લો ત્યારબાદ એક વાસણમાં જાંબુ ખાંડ સંચળ પાઉડર જલજીરા પાઉડર બરફના ટુકડા નાખી બ્લેન્ડરથી પીસી લો
- 2
એકદમ સરસ પીસાઈ જાય જાય પછી એક ગ્લાસ નો ઉપરનો ભાગ સહેજ પાણીવાળો કરી ગ્લાસ ઊંધો કરી મીઠામાં રગદોળો પછી ગ્લાસમાં જાંબુ શોર્ટ્સ સર્વ કરો મસ્ત મજાનું ઠંડુ ઠંડુ જાંબુ શોર્ટ્સ તૈયાર છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13014818








ટિપ્પણીઓ (3)