પાણી પૂરી (pani puri recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ફુદીનાના પાન તથા કોથમરી ના પાન કાઢી ને ધોઈ નાખવા. તેને મિક્સર મા નાખી તેમાં લીલા મરચા, મીઠું તથા સંચળ ઉમેરવું. હવે તેમાં થોડું પાણી ઉમેરી ને પીસી લેવું. પીસાઈ જાઈ એટલે ગાળી લેવું.
- 2
તેને ફ્રિજ મા ઠંડુ કરવા રાખવું. પાણી પૂરી નું પાણી તૈયાર છે. તેને પૂરી, ચણા બટેટા નો મસાલો તથા મીઠું પાણી સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13025082









ટિપ્પણીઓ (4)