કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
એલોવિરા અને મગની દાળની પૂરણ પૂરી aloevera and mugal puran poli
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
એલોવિરા અને મગની દાળની પૂરણ પૂરી aloevera and mugal puran poli રેસીપી મુખ્ય ફોટો

એલોવિરા અને મગની દાળની પૂરણ પૂરી aloevera and mugal puran poli

Lop Tanna
Lop Tanna @cook_20250294

એક્ચ્યુઅલી આ મારી ઇનોવેટિવ રેસિપિ છે નોર્મલી એલોવિરા આપણને એમનેમ ખાવાનું નથી ભાવતું પણ અગર જો આપણે આ રીતનું કંઈક વેરિએશન લાવીએ તો આપણે ઇઝિલી આટલી હેલ્ધી હેલ્ધી અલવીરાને આપણે કન્ઝ્યુમ કરી શકીએ અને મગની દાળ પણ પચવામાં પણ હલકી છે એટલે મને થયું કે હું આ પુરણપુરા બનાવું .
#વીક મિલ 2
#સ્વીટ
#માઇઇબુક
#પોસ્ટ 5

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 3/4 કપમગની દાળ
  • પા કપ તુવેરની દાળ
  • અડધો કપ અલોવેરા છાલ કાઢીને બારીક સમારેલા
  • 1 કપઘી એલોવિરા તળવા માટે
  • 1 કપખાંડ
  • લોટ બાંધવા માટે :-
  • 1-1/2 કપ ઘઉંનો લોટ
  • 1 ચમચીતેલ
  • લોટ બાંધવા માટે પાણી
  • 1/2ટીસ્પૂન ઇલાયચી પાઉડર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ મગની દાળ અને તુવેરની દાળને ધોઈને પલાળી લો.મગની દાળ અને તુવેરની દાળ પાડીએ ત્યારે એક કપ હોય છે પરંતુ પલળી ગયા પછી એ 1-1/2 કપ થઈ જાય છે.ત્યાર બાદ તેને એક કપ પાણી નાખી બાફી લો.હવે ત્યાર બાદ એક કડાઈમાં આ બાફેલી દાળ લઈ અને એને થોડું થોડું પાકવા દો.ત્યાર બાદ તેમાં એક કપ ખાંડ ઉમેરો.અને ખાંડનું પાણી બળી જાય ત્યાં સુધી પૂર્ણ થવા દો

    એલોવિરા અને મગની દાળની પૂરણ પૂરી aloevera and mugal puran poli રેસીપી સ્ટેપ1ફોટો
    એલોવિરા અને મગની દાળની પૂરણ પૂરી aloevera and mugal puran poli રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે ઝીણા સમારેલા એલોવેરાને તળી લો.એલોવિરા તળાઈ ગયા પછી થોડાં ખાટ્ટા અને તુલા થોડાં લાગે છે પરંતુ પુરણપુરા માં ટેસ્ટમાં કોઇ ફેર આવતો નથી.અલવીરા તળાઈ ગયા પછી એક કપમાંથી અડધો કપ થઈ જાય છે તમને લાગે કે વધારે લેવા છે તો તમે લઇ શકો છો.

    એલોવિરા અને મગની દાળની પૂરણ પૂરી aloevera and mugal puran poli રેસીપી સ્ટેપ2ફોટો
    એલોવિરા અને મગની દાળની પૂરણ પૂરી aloevera and mugal puran poli રેસીપી સ્ટેપ2ફોટો
    એલોવિરા અને મગની દાળની પૂરણ પૂરી aloevera and mugal puran poli રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તળાઈ ગયેલા એનો વીરાને ઉપરના પુરાણમાં એડ કરો.અને ઇલાયચી પાઉડર પણ પુરાણમાં એડ કરી અને હલાવી અને નાના ગોળા તૈયાર કરો.

    એલોવિરા અને મગની દાળની પૂરણ પૂરી aloevera and mugal puran poli રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે ઘઉંની કડક બાંધો.

    એલોવિરા અને મગની દાળની પૂરણ પૂરી aloevera and mugal puran poli રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    અને મીડિયમ નાની રોટલી વણી તૈયાર કરેલા પૂરણના ગોળો રાખી અને નાની નાની પૂરણપોળી વણો.

    એલોવિરા અને મગની દાળની પૂરણ પૂરી aloevera and mugal puran poli રેસીપી સ્ટેપ5ફોટો
    એલોવિરા અને મગની દાળની પૂરણ પૂરી aloevera and mugal puran poli રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે પુરણ પુરીને એક પેનમાં કડક સરસ શેકી લો અને ઘી લગાડી અને સર્વ કરો..

    એલોવિરા અને મગની દાળની પૂરણ પૂરી aloevera and mugal puran poli રેસીપી સ્ટેપ6ફોટો
    એલોવિરા અને મગની દાળની પૂરણ પૂરી aloevera and mugal puran poli રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    તો તૈયાર છે અલવીરા અને મગની દાળની પૂરણ પૂરી.

    એલોવિરા અને મગની દાળની પૂરણ પૂરી aloevera and mugal puran poli રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Lop Tanna
Lop Tanna @cook_20250294
પર June 28, 2020 17:10

ટિપ્પણીઓ (2)

Lop Tanna
Lop Tanna @cook_20250294
November 24, 2021 10:15
Thodu ghee mukine santadi ne pan kari shakay
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મગ દાળ સ્ટફિંગ પુરી એલોવેરા પૂરણપોળી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પાત્રા(patra recipe in Gujarati)
  2. પાપડ ટાકોસ(Papad Tacos Recipe In Gujarati)
  3. રેમ્બો હોમમેડ કેક(rainbow homemade cake in Gujarati)
  4. મેંગો કસ્ટર્ડ પુડિંગ(mango custrd pudding in Gujarati))
  5. સુખડી(sukhdi in Gujarati)
  1. મોઈસ્ટ ઈંસ્ટેંટ કલાકંદ (Moist Instant Kalakand)
  2. મસાલા પાપડ (masala papad recipe in gujarati)
  3. રેડ ચટણી(red chutney in Gujarati)
  4. સાબુદાણાની ખીર (kheer recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13026140
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close