ઘઉંના પીઝા બન?(ghuv na pizza bun in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉંના લોટમાં મીઠું બેકિંગ પાઉડર બેકિંગ સોડા દહીં તેલ નાખી મિક્સ કરો અને ઢીલો લોટ બાંધી લો બે કલાક રહેવા દો
- 2
ત્યારબાદ તેનો મોટો લૂઓ લઈ તેનો મોટો અને જાડો રોટલો વણી લો અને તેમાં કાંટા ચમચી વડે કાણા પાડી લો ત્યારબાદ તેને એક લોઢી માં બટર લગાડી શેકી લો ઢાકણ વડે ઢાંકી દો જેથી તે ચડી જાય
- 3
એક્સાઇડ ચડી જાય પછી બીજી સાઇટ ફેરવી લો તેને પણ ઢાંકણ વડે ઢાંકી દીધો પીઝા બન બંને સાઈડમાં બ્રાઉન કલરના શેકી લો
- 4
બંને સાઇડ સેકાઈ ગયા પછી તેને એક સર્વિંગ પ્લેટમાં કાઢી લો તૈયાર છે ઘઉંના પીઝા બન
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13026525









ટિપ્પણીઓ